Add

ગુજરાતી વેબ-જગત



ગુજરાતી વેબ-જગત

ગુજરાતી શબ્દકોશ - શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ.
1.     લયસ્તરો - એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર, સુરેશભાઈ જાની
2.     શબ્દો છે શ્વાસ મારાંસુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ. દર અઠવાડિયે બે વખત સ્વરચિત રચનાઓ પીરસવાનું વચન
3.     સહિયારું સર્જન - નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ. સંચાલકો: ઊર્મિસાગર, નીલમ દોશી, સુરેશ જાની
4.     ઊર્મિનો સાગર - અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો અને મનગમતી કવિતાઓનો બ્લોગ.
5.     પરમ સમીપે - કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.
6.     કાવ્ય સૂર - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.
7.     ગુજરાતી સારસ્વત પરિચય - ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, જુગલકિશોર વ્યાસ, અમિત પિસાવાડિયા, ઊર્મિસાગર, જય ભટ્ટ . જયશ્રી ભક્ત.
8.     ગુજરાતી પ્રતિભા પરિચય - ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, જુગલકિશોર વ્યાસ, અમિત પિસાવાડિયા, ઊર્મિસાગર, જય ભટ્ટ, જયશ્રી ભક્ત.
9.     અંતરની વાણી - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઇ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ.
10.            મધુસંચય - અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.
11.            મારો ગુજરાતી બ્લોગ - અમદાવાદથી હરીશભાઈ દવે નવ-સુદર્શકના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ.
12.            ગુજરાત અને ગુજરાતીઅમદાવાદથી હરીશભાઈ દવે નવ-સુદર્શકની સ્વરચિત કવિતાનો બ્લોગ.
13.            અનુપમાઅમદાવાદના હરીશ દવે નવ-સુદર્શકનો સ્વરચિત અછાંદસ કવિતાઓ, ‘મુક્તપંચિકાઓ તથા અન્ય પદ્યકૃતિઓ સાથે અવનવી વાતો અને વિચારવિનિમયનો બ્લોગ.
14.            અનામિકાઅમદાવાદથી હરીશ દવે નવ-સુદર્શકનો પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ.
15.            અનુભવિકાઅમદાવાદથી હરીશ દવે નવ-સુદર્શકનો અંગત અનુભૂતિઓનો અતીતના સ્મરણોની યાત્રા કરાવતો ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ.
16.            ફોર એસ વી-સંમેલન - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી બ્લોગોનો ગુલદસ્તો.
17.            ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પોઅમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.
18.            રીડગુજરાતી - વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.
19.            અમીઝરણું - ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.
20.            બંસીનાદફિલાડેલ્ફીઆ, અમેરીકાથી જય ભટ્ટનો પોતાની અને પોતાને ગમતી વાતોનો બ્લોગ.
21.            આદિલ મન્સુરીકવિ શ્રી આદિલ મન્સુરીની ગઝલોની વેબસાઇટ.
22.            ગઝલ ગુર્જરીઆદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ.
23.            સ્નેહ સરવાણીઅમદાવાદથી નેહા ત્રિપાઠીનો કવિતાનો બ્લોગ.
24.            સિદ્ધાર્થનું મનડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો બ્લોગ.
25.            વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો - વિશાલ મોણપરાની સ્વરચિત ગઝલો.
26.            ગુર્જરદેશ.કોમ - ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા
27.            પ્રત્યાયનલંડનથી પંચમ શુક્લનો સ્વરચિત ગુજરાતી કાવ્યોનો બ્લોગ.
28.            કડવો કાઠિયાવાડીઅંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.
29.            મને મારી ભાષા ગમે છેઅશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ.
30.            શબ્દપ્રીતશ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક ઈલાક્ષી પટેલ.
31.            ગુજરાતી પુસ્તકાલયબકરોલના જયંતિભાઇ પટેલનું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
32.            અનુસંધાનહિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.
33.            ઓટલો- પંકજ બેગાણીની ગુજરાતી બ્લોગરોની બેઠક.
34.            હાથતાળીપંકજ બેંગાણીનો અંગત બ્લોગ.
35.            મારા વિચારો, મારી ભાષામાંમુંબઈથી કાર્તિક મિસ્ત્રીનો અંગત બ્લોગ.
36.            પ્રતિદિપ્તિકોલમ્બસ, અમેરિકાથી મૌલિક સોનીનો અંગત બ્લોગ.
37.            દસ્તકસાગરચંદ્ર નાહરના વિચારો.
38.            બાગે વફા અને બઝ્મે વફાકેનેડાથી મહોમ્મદઅલી ભૈડુ વફાનો કાવ્ય વિષયક બ્લોગ.
39.            સુવાસબ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન
40.            ઉજાસઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.
41.            સમાચાર સારસમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.
42.            ડીનું જગતવડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.
43.            વિચાર જગતબેંગલોરથી મૂળ સૂરતી નિમેષનો પોતાના વિચારો અને અનુભવોની વાતોનો અંગત બ્લોગ.
44.            કવિલોકડૉ.દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.
45.            મેઘધનુષમુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.
46.            સ્વરાંજલીચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.
47.            અર્ષનો સંગ્રહનિશીથ શુક્લનો (અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
48.            મારા સપનાની દુનિયામુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.
49.            સુવાકયોનિમેષનો સુવાક્યોનો બ્લોગ.
50.            વિચારો અને વાર્તાઓનિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ.
51.            બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબમુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ.
52.            જયદીપનું જગતશ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા અને વાતોનો અંગત બ્લોગ.
53.            કલરવવિવેકનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.
54.            કલરવબાળકોનોબાળકો માટેદાહોદથી રાજેશ્વરી શુકલનો બાળવાર્તાઓ અને બાળગીતોને સમાવતો બાળકો માટેનો બ્લોગ.
55.            હાર્દિક ટાંકનો બ્લોગ - હાર્દિક ટાંકનો મનગમતી કવિતાનો બ્લોગ.
56.            મારું જામનગર - જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ.
57.            ગુજરાતી સાહિત્ય સરિતાહ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ. સંચાલક: વિજયભાઇ શાહ
58.            વિજયનું ચિંતન જગત - વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજયભાઇ શાહની ડાયરી
59.            ગુજરાતી કવિતા - મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી ગઝલોનો બ્લોગ.
60.            મને મારી ભાષા ગમે છે કારણકે - પોરબંદરથી અશોક ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.
61.            કસુંબલ રંગનો વૈભવઅમદાવાદ, વાઘેશ્વરીથી બાબુભાઇ દેસાઇ નારાજનો સ્વરચિત ગઝલોનો અંગત બ્લોગ.
62.            હાસ્યનો દરબારગુજરાતીમાં જોક્સ, કાર્ટુન, વિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહેન્દ્રભાઇ શાહ અને સુરેશભાઇ જાની.
63.            તણખાંસર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ.
64.            શ્રીજીલંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ.
65.            સુર-સરગમલંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સુરના સમ્ન્વય વિશેનો બ્લોગ.
66.            તુલસીદલસ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી
67.            શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પારઅમદાવાદથી ભાવિન ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો બ્લોગ.
68.            ઉત્કર્ષનો બ્લોગગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા
69.            અનરાધારસિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
70.            પ્રાર્થના મંદિરસિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો પ્રયાસ કરતો બ્લોગ.
71.            હેમકાવ્યોહેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
72.            શબ્દસભામૂળ પોરબંદરના સંજય મોઢાનો અરુશા, ટાંઝેનિયાથી કાવ્યોનો બ્લોગ.
73.            કાવ્યોત્સવહેમાંગનો કાવ્ય-વિષયક બ્લોગ.
74.            પ્રણવ ત્રિવેદીપ્રણવ ત્રિવેદીનો સ્વરચિત રચનાઓ અને લેખોનો બ્લોગ.
75.            શાણી વાણીનો શબદઅમદાવાદથી શ્રી. જુગલકિશોર વ્યાસની સ્વરચિત રચનાઓ અને વાતોનો અંગત બ્લોગ.
76.            ધર્મેશનું મનબેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો પોતાની અને મનગમતી રચનાઓનો બ્લોગ.
77.            પુસ્તકાલયબાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા, નવલકથા, પોતાની તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
78.            ફૂલવાડીવિશ્વદીપ બરદની હૃદય- ઊર્મિમાંથી સરી પડેલા ભાવોને શબ્દ દેહ આપતા, સહજ રીતે ખીલી ઊઠેલ ફુલોની-ફુલવાડી.
79.            પિનાકિન લેઉવાનો બ્લોગગુજરાતનાં જાણીતા સંતોનાં ભજનો-તેમની રચનાઓ તથા તેમના જીવનની ઝાંખી.
80.            મન સરોવરહ્યુસ્ટન, ટેક્સાસથી ગિરિશભાઇ દેસાઇનો પોતાની વાતો, સ્વરચિત લેખો અને કાવ્યોને રજૂ કરતો બ્લોગ.
81.            મન, માનસ અને મનનપ્રવિણા કડકિયાનાં સવરચિત કાવ્યોનો બ્લોગ.
82.            લાગ્યું તેવું લખ્યુંહિમાન્સુ ગ્રીનનો જુદા જુદા વિષયો પર મનગમતી અને પોતાની વાતોનો બ્લોગ.
83.            સખીનાં સથવારેકિરિટકુમાર ભક્તનો સ્વરચિત લઘુ વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ.
84.            ગુજરાતી કવિતા રસાસ્વાદઅમદાવાદથી ગુંજન ગાંધીનો ગુજરાતી કવિતાનો રસાસ્વાદ કરાવતો બ્લોગ.
85.            જીવન પુષ્પગુરુગાંવ, હરીયાણાથી કુણાલ પારેખને ગમતી વાતો, લેખો અને ગમતાં કાવ્યોનો બ્લોગ.
86.            એક વાર્તાલાપડલાસ-ટેક્સાસ અમેરિકાથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યોનો બ્લોગ. દર મહિને બે વખત નવી સ્વરચિત રચના મુકવાનાં વચન સાથે.
87.            શબ્દોના સથવારેઓસ્ટ્રેલિયાથી રાજીવ ગોહેલનો સ્વરચિત અછાંદસ રચનાઓનો બ્લોગ.
88.            સુગંધ મારી આગવી દુનિયા - જર્મનીથી રીતેશ મહેતાને ગમતી કવિતાઓનો બ્લોગ.
89.            તોરણ - પંકજ બેંગાણી અને તરકશ ટીમ દ્વારા સંચાલિત ગુજરાતી કાવ્યો અને સાહિત્યનો નવો જ વિભાગ.
90.            ગંગોત્રીહ્યુસ્ટન-ટેક્સાસ, અમેરીકાથી સરયુ પરીખનો સ્વરચિત રચનાઓનો બ્લોગ.
91.       ઝાઝી.કોમફ્લોરીડા, અમેરીકાથી ચિરાગ ઝાનું ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન’!